રાખમાંથી બેઠું થતું ફિનિક્સ પક્ષી અને ગુજરાતના ‘છોટેસરદાર’: ચીમનભાઈપટેલ

તમે ક્યારેય કોઈના મોઢે એવું સાંભળ્યું છે કે, ‘એ તો ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠો થયો.’? જો આનો અર્થ ન ખબર હોય તો જાણી લો. ફિનિક્સ (Phoenix) એ ગ્રીક અને ઇજિપ્તની પૌરાણિક કથાઓનું એક એવું રહસ્યમય કાલ્પનિક પક્ષી છે, જે…












