Childhood — A Life That Continues to Breathe Through Memories
બાળપણ જીવનનો માત્ર એક તબક્કો નથી, પરંતુ સમગ્ર જીવનની આધારશિલા છે. વિશ્વના મહાન વિચારકોએ હંમેશા કહ્યું છે કે માણસના સંસ્કાર, વિચારશક્તિ, સપનાઓ અને આત્મવિશ્વાસનું બીજ બાળપણમાં જ વાવાય છે. આ સમયમાં દુનિયા સરળ પણ હોય છે અને ઊંડી પણ—જ્યાં જિજ્ઞાસા સ્વાભાવિક હોય છે, કલ્પનાને કોઈ સીમા ન હોય અને જીવનના પાઠ ઉપદેશોથી નહીં પરંતુ અનુભવોથી શીખવામાં આવે છે. બાળપણની નિર્દોષતા એક શાંત ફિલોસોફી આપે છે કે જીવનની શરૂઆત મહત્ત્વાકાંક્ષાથી નહીં, પરંતુ આશ્ચર્ય અને ઉત્સુકતાથી થાય છે.
બાળપણ એટલે: ગજવામાં પથરા ભરીને તેને હીરા સમજવાની ઉંમર.
– અજ્ઞાત
મારું બાળપણ પણ એક એવા સમયનું પ્રતિબિંબ છે જ્યાં જીવન સરળ હતું, પરંતુ વિચારો ઊંડા બનતા ગયા. નાના ગામની શેરીઓ, શાળાની યાદો, પરિવારના સંસ્કાર અને આસપાસનું સામાજિક વાતાવરણ—આ બધાએ મારી વિચારધારાને આકાર આપ્યો. બાળપણમાં જોયેલી ઘટનાઓ, સાંભળેલી વાર્તાઓ અને અનુભવેલી લાગણીઓએ મને જીવનને નિરીક્ષક તરીકે જોવાનું શીખવ્યું. એ જ સમયગાળામાં વાંચન, લેખન અને ઇતિહાસ પ્રત્યેનો રસ વિકસ્યો, જે આગળ જઈને મારી ઓળખનો ભાગ બન્યો. આજે પણ જીવનના નિર્ણયો લેતી વેળાએ, મારું બાળપણ મને મૂલ્યો, ધીરજ અને સંવેદનશીલતાની યાદ અપાવતું રહે છે.
Facilisi morbi tempus iaculis urna id volutpat lacus. Magnis dis parturient montes nascetur ridiculus mus mauris vitae ultricies.
Elit duis tristique sollicitudin nibh sit amet commodo nulla. Eget velit aliquet sagittis id consectetur. Elit sed vulputate mi sit amet mauris commodo quis. Eu feugiat pretium nibh ipsum consequat nisl vel pretium lectus. Hac habitasse platea dictumst vestibulum rhoncus est pellentesque elit ullamcorper.
બાળપણની યાદો

ભાવનગરના તળાવમાં સિટી બસ સ્ટેન્ડ પર બોક્સ કેમેરામાં પપ્પાએ તસવીર લીધી.

પગમાં ચપ્પલ તો પહેર્યા નથી પણ, શોખ તો જુઓ…

સોનગઢ લગ્ન પ્રસંગે ગયા હતા ત્યારે…


પર્યુષણ બાદ પાંચમના વરઘોડામાં પૂતળીગાડીમાં નીલેશ પાસે કેમેરા અને અતુલના હાથમાં પપ્પાની વાંસળી વચ્ચે લીના
બંને બહેનોનું બાળપણ: મોટીબા (નાની) મુંબઈથી રોકાવા આવતા ત્યારની મજા.



વલભીપુરમાં લાડકાદાદા વાળા ઘરે




यादों की पगडंडी

મારા પપ્પા વિશે કેટલીક વાતો
Father’s day નિમિત્તે મારા પપ્પા વિશે કેટલીક વાતો લખું છું. મારા પપ્પા અવારનવાર કહેતાં કે “ભાંગ્યાંના ભેરુ’ થવાનું”. પૈસાવાળાના સૌ સગા થાય ગરીબનું કોણ? તેઓ ખાસ કહેતા કે “માનવતા એ જ મોટો ધર્મ છે”. આ જ મંત્રો સાથે તેઓ જીવન જીવ્યાં હતા.
વલભીપુર તાલુકામાં સામાજિક કાર્યકર તરીકે જીવનભર મારા પપ્પાએ જીવહિંસા અટકાવવા માટે તથા ગરીબોને થતા અન્યાય, અત્યાચાર વિરુદ્ધ ખુબ લડત આપી હતી. તેઓ ગાંઠનું ગોપીચંદન કરીને લોકોની મદદ કરતા. બેંક બેલેન્સ 150 રૂપિયા જેટલું હોય અને ફોલ્ડ કરેલા પોસ્ટકાર્ડ વચ્ચે શર્ટના ખિસ્સામાં 100 આસપાસ રૂપિયા હોય એટલે ખુશ. પણ જો એટલુંય ન હોય તો પણ કદી નિરાશ ન થતા. ફોટોફ્રેમ, તાળાની ચાવી બનાવવી, પ્રાયમસ, બેટરી (ટોર્ચ), પેટ્રોમેક્સ રીપેરિંગનું કામ કરીને મહેનતથી તેઓ ઘરખર્ચ માંડ કાઢતા હતા. એમાં પણ જો કોઈ વ્યક્તિ સરકારી કામ માટે અરજી લખાવવા આવે તો કામ પડતું મૂકી તેને અરજી લખી દેતા જરૂર પડે સરકારી કચેરીમાં તેની સાથે જતા એવો તેમનો સ્વભાવ.
Pharetra pharetra massa massa ultricies mi quis hendrerit. Odio ut sem nulla pharetra diam sit amet. Magnis dis parturient montes nascetur ridiculus. Ac turpis egestas integer eget aliquet nibh praesent tristique. Quis vel eros donec ac odio tempor orci. Mi bibendum neque egestas congue quisque egestas. A cras semper auctor neque vitae tempus.
હ્રદયમાં વસેલી સ્મૃતિઓ
Elit duis tristique sollicitudin nibh sit amet commodo nulla. Eget velit aliquet sagittis id consectetur. Elit sed vulputate mi sit amet mauris commodo quis. Eu feugiat pretium nibh ipsum consequat nisl vel pretium lectus. Hac habitasse platea dictumst vestibulum rhoncus est pellentesque elit ullamcorper. Dignissim sodales ut eu sem integer vitae justo eget.
પિતાના પગલે…

Justo donec enim diam vulputate
Est ultricies integer quis auctor elit sed vulputate. Purus in mollis nunc sed id semper risus in hendrerit. Congue quisque egestas diam in arcu cursus euismod quis. Non curabitur gravida arcu ac. Adipiscing commodo elit at imperdiet dui accumsan sit amet nulla. Enim tortor at auctor urna nunc id cursus metus.
Dolor morbi non arcu risus quis varius quam quisque. Mi eget mauris pharetra et ultrices neque. Tellus pellentesque eu tincidunt tortor aliquam nulla facilisi cras fermentum.
Quisque sagittis purus sit amet volutpat consequat.Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Egestas quis ipsum suspendisse ultrices gravida. At consectetur lorem donec massa sapien faucibus. Quisque id diam vel quam elementum pulvinar etiam.




