My Famous YouTube Channel Jain Story9

What is the difference between Homeopathy and Ayurveda

आयुर्वेदिक और होम्योपैथी इस में ज्यादा असरदार क्या? यह प्रश्न बहुतों के मन में होता है इसलिए इसका उत्तर जानने के लिए हमे आयुर्वेदिक, एलोपैथी और होम्योपैथी के संक्षिप्त इतिहास को जानना पड़ेगा।

दिनचर्या व ऋतुचर्या : Dinacharya va Ritucharya

दोस्तों, हमारे ऋषि मुनीयों ने बहुत ही सरलता से हमे दिनचर्या ओर ऋतुचर्या के बारे में समजाया हैं। हमारे प्रत्येक पर्व एवं त्योहार मनुष्य के आरोग्य को ध्यान मे रखकर बनाए गए हैं।

Vat Pitt Kafa

क्या आप जानते हैं वात, पित्त और कफ का मतलब क्या है? आयुर्वेद में आपकी प्रकृति क्या है? स्वस्थ और निरोगी कैसे रहें? प्राचीन ग्रंथों में क्या लिखा है? अगर जानना चाहते हैं तो पढ़िए…

My blog on Jainism

જો તમે કચ્છ તરફ જતા હાઈવે પરથી પસાર થઇ રહ્યા હો તો ધાંગધ્રા અને હળવદ ની વચ્ચે ચુલી ગામે દૂરથી જ એક ભવ્ય મંદિર તમારું ધ્યાન આકર્ષિત કરશે. આ જૈન મંદિર તરફ ના આકર્ષણનું મુખ્ય કારણ તેનું દ્રવિડ શૈલીનું બાંધકામ છે. 

સમેતશિખર જૈન તીર્થ : Who built Sammed Shikhar?

આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાંની વાત છે. અમદાવાદના નગરશેઠ  હેમાભાઈના જમાઈ શેઠ હઠીસિંગ મહાન શાહ સોદાગર હતા. તેમના ત્રીજી વખતના લગ્ન ભાવનગર પાસે આવેલા ઘોઘાના હરકુંવર શેઠાણી સાથે થયા હતા.

Vat Pitt Kafa

માઉન્ટ આબુ પર દેલવાડાના દેરા, દેલવાડાના જૈન મંદિરો વિશ્વ વિખ્યાત છે; પરંતુ શું આપ જાણો છો કે, આ જિનાલયો ઉદયપુર નજીક આવેલા દેલવાડા નામના એક નાનકડા ગામનાં જૈન મંદિરની ડિઝાઇન અને ડ્રોઈંગ પરથી બનાવ્યા છે?